વૈષ્ણવ જન તો તેને કિહયે, જે પીડ પરાયી જાણે રે
પર દુખ્ખે ઉપકાર કરે તોયે, મન અિભમાન ના આણે રે
સકળ લોક માન સહુને વંદે, િંનદા ન કરે કેની રે
વાચ કાછ મન િનશ્છળ રાખે ધન ધન જનની તેની રે
સમદૃષ્િટ ને તૃષ્ળા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
િજહ્વા થકે અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે
મોહ માયા વ્યાપે નિહ જેને દૃઢ વૈરાગ્ય જેના મન મા રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તન માં રે
વળ લોભી ને કપટ રિહત છે કામ ક્રોધ િનવાર્યા રે
ભળે નરસૈયો તેના દર્શન કરતા કુળ એકોતર તાર્યા રે

No comments:
Post a Comment